☠️વાઇરસ વિશે જાણવા જેવું ☠️
1) વિશ્વ નો સૌથી પેહલો વાઇરસ 👉 ધ ક્રિપર
2) ભારત મા નિર્મિત સૌથી પેહલો વાઇરસ 👉હપી બર્થડે જોશી
3) ભારત ની કમ્પ્યુટર સિસ્ટમ ને અસરગ્રસ્ત કરતો પેહલો વાઇરસ 👉 બરેઈન વાઇરસ
4) કમ્પ્યુટર વાઇરસ ની થિયરી જ્હોન વોન ન્યુમન આપી
-------------------------------------------------------------------------------------------------------------
💊વાયરસથી થતા રોગો 💊
📍અછબડા(Chickenpox)
વેરિસેલા ઝોસ્ટર વાયરસ
📍શીતળા(Smallpox)
વેરિયોલા
રસી શોધક...એડવર્ડ જેનર
📍ઓરી(Measles)
રુબેલા
📍હડકવા/હાઇડ્રોફોબિયા
રેબિઝ
શોધક...લુઇ પાશ્વર
📍ગાલપચોળીયા(Mumps)
પેરામઝો
📍શરદી
ઇંફ્લુએન્ઝા
📍પોલિયો
પોલીમેટિક્સ
શોધક...જોનાસ સોલ્ક
📍ડેન્યુ તાવ
અરબો વાયરસ
એડિસ ઇજિપ્તિ મચ્છર
📍ચિકનગુનિયા
જેનસ આલ્ફા વાઇરસ
એડિસ ઇજિપ્તિ મચ્છર
📍સાર્સ
કોરોના વાઇરસ
📍સ્વાઈન ફ્લુ
H1N1
ઓસેલ્ટા મિવીર દવા
📍બર્ડ ફલૂ
H5N1
📍કમળો
હિપેટાઇટિસ વાઇરસ
લોહીમાં બિલિરુબિન નામના તત્વનું સંશ્લેષણ થતું નથી
📍એઇડ્સ
HIV વાયરસ
Comments
Keep posting this type of materials