- પંજાબ ના 16 મા મુખ્યમંત્રી તરિકે ચરણજિતસિંહ ચન્નિ ઍ શપથ લીધા
- સુખજિંદરસિંહ રંધાવા અને ઓમ પ્રકાશ સોની ઍ ડેપ્યુટી સી એમ નો ચાર્જ સંભાળયો
- ટીવી માટે નો ઓસ્કાર સમો 73 મો એમિ ઍવોર્ડ સમારંભ યોજાયો
- "ધ ક્રાઊન" ને સૌથી વધુ 7 ઍવોર્ડ મળયા
- "ટેડ લાસો" ને સૌથી વધુ નામાંકન
- અમરેલી મા દેશના સૌથી મોટા હની પ્લાન્ટ ને મંજુરી
- આઇસ ક્રિમ પ્લાન્ટ ને પણ મંજુરી મળી
Comments