સાહિત્ય ક્રુતિઓ

 

સાહિત્ય ક્રુતિઓ



·      રામનારાયણ વિશ્વનાથ પાઠક ‌‌‌‌‌‌‌‌‌‍‍‍‍‍- બ્રુહદ પિંગળ

·      રામસિંહજી રાઠોડ – કચ્છ નુ સંસ્ક્રુતિ દર્શન

·      પ્રો વિશ્નુપ્રસાદ ત્રિવેદી – ઉપાયન

·      ડોલરરાય માંકડ – નેવૈદ્ય

·      કાકાસાહેબ કાલેલકર – જીવનવ્યવસ્થા

·      પંડિત સુખલાલજી – દર્શન અને ચિંતન

·      રસિક્લાલ છોટાલાલ પરીખ – શર્વિલક

·      ત્રિભુવનદાસ લુહાર (સુંદરમ) – અવલોકન

·       નગીનદાસ પારેખ – અભીનવ નો રસવિચાર

·      મનુભાઇ પંચોળી – સોક્રેટીસ

·      અનંતરાય રાવળ – તારતમ્ય

·       હરિંદ્ર દવે – હયાતિ

·      જગદિશ જોશી – વમળના વન

·      કુંદનીકા કાપડીયા – સાત પગલા આકાશ મા

·      ચંદ્રકાંત શેઠ – ધુળમાની પગલીએ

·      જયંત પાઠક – અનુયન

·      નટવરલાલ પંડ્યા – અશ્વત્થ

·      રાજેંદ્ર શાહ – શાંત કોલાહલ

·      ચંદ્રવદન મહેતા – નાટ્ય ગઠરીયા

·      ઉમાશંકર જોશી – કવિની શ્રધ્ધા

·      ચીનુ મોદી – ખારા ઝરણા

·      શિતાંશુ યશચંદ્ર – જટાયુ

·      મેશ પરેખ – છ   અક્ષરનુ નામ

·      જોસેફ મેકવાન – આંગળિયાત

·      ધ્રુવ ભટ્ટ - તત્વમસી

·      બિંદુ ભટ્ટ – અખેપાતર

·      રાજેંદ્ર શુક્લ – ગઝલ સંહિતા

·      અમ્રુત્લાલ વેગડ – સોંદર્યની નદી નર્મદા

·      ભગવતી કુમાર શર્મા – અસુર્યલોક

·      અનીલ જોશી – સ્ટેચ્યુ

·      વીનેશ અંતાણી – ધુંધભરી ખીણ

·      સુરેશ દલાલ – અખંડ ઝાલર વાગે

·      સુમન શાહ – ફટફટિયુ 

·       મોહન પારમાર – અંચાઇઓ

·      ચંદ્રકાંત ટોપીવાલા – સાક્ષી ભાષ્ય

·      ધીરેંદ્ર મહેતા ‌- છાવણી

Comments