1. શું તમે ગણિત ના દાખલાઓ થી પરેશાન છો ?

2. શું તમને ગણિત ના દાખલાઓ થી કંટાળી ગયા છો ?


  • તો આ રહ્યું એનું સોલ્યુશન 


તમે આ એપ્લીકેશન ની મદદ થી ગણિત ના કોઈ પણ દાખલાઓ આસાની થી ગણી શકો છો
 
તમારે માત્ર આ એપ્લીકેશન માં તમને જે દાખલો નથી આવડતો એને માત્ર કેમેરા થી સ્કેન કરવાનો છે અને તમને ખાલી જવાબ નહીં મળે સમજૂતી સાથે જવાબો હશે 
તો આજે જ ડાઉનલોડ કરો આ એપ્લીકેશન અને ગણિત ના પ્રોબ્લેમ્સ ને ગણતરી ની મિનિટો માં જ સોલ્વ કરો 
એપ્લીકેશન ની લિન્ક નીચે આપેલ છે જેને પ્લે સ્ટોર માથી ડાઉનલોડ કરો 

Comments