મહત્વપૂર્ણ વ્યક્તિત્વના વાસ્તવિક નામો
વાલ્મીકિ • રત્નાકર
ચૈતન્ય • મહાપ્રભુ વિશ્વંભર
ગુરુ અંગદ • દેવ ભાઈ લહના
રામકૃષ્ણ પરમહંસ • ગદાધર ચટ્ટોપાધ્યાય
સ્વામી વિવેકાનંદ • નરેન્દ્રનાથ દત્ત
નાના ફડણવીસ • બાલાજી જનાર્દન ભાનુ
તાત્યા ટોપે • રામચંદ્ર પાંડુરંગ ટોપે
રાણી લક્ષ્મીબાઈ • મણિકર્ણિકા (મનુ)
તાનસેન • રામતનુ પાંડે
બીરબલ • મહેશ દાસ
મધર ટેરેસા • એગ્નેસ ગોન્કાશે બોઝિયુ
મીરબેન • મેડેલીન સ્લેડ
સિસ્ટર નિવેદિતા • માર્ગારેટ એલિઝાબેથ નોબલ
મુનશી પ્રેમચંદ • ધનપત રાય
સ્વામી અગ્નિવેશ • શ્યામ વેપા રાવ
સત્ય સાંઈ બાબા • સત્યનારાયણ રાજુ
બાબા આમટે • મુરલીધર દેવીદાસ આમટે
મિર્ઝા ગાલિબ • મિર્ઝા અસદુલ્લાહ બેગ ખાન
વિનોબા ભાવે • વિનાયક નરહરિ ભાવે
અમીર ખુસરો • અબુલ હસન યામીન-ઉદ-દિન
ફિરક ગોરખપુરી • રઘુપતિ સહાય
ગુલઝાર સંપૂર્ણ • સિંહ કાલરા
રવિશંકર રોબિન્દ્રો • શંકર ચૌધરી
બિરજુ મહારાજ • બ્રિજમોહન મિશ્રા
બાબા રામદેવ • રામકૃષ્ણ યાદવ
Comments